ખેલ-જગત
News of Monday, 27th July 2020

કલબોને બે વર્ષની અંદર મહિલા ટીમ બનાવવી અનિવાર્યઃ એઆઇએફએફ

અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘ આવતાર થોડા વર્ષોમાં લાયસન્સ નિયમોને લઇ બધી કલબોને મહિલા ટીમ બનાવવી અનિવાર્ય કરી દેશે મહાસંઘના સચિવએ આ જાણકારી આપી ભારતએ આગલા વરસે અંડર-૧૭ મહિલા વિશ્વકપ અને ૨૦૨૨માં એએફસી મહિલા એશિયન કપની મેજબાની કરવાની છે સચિવએ બધી કલબોને અપીલ કરતા કહ્યુ છે કે તે મહિલા ફુટબોલના વિકાસને લઇ ગંભીરતા અપનાવે.

(10:17 pm IST)