ખેલ-જગત
News of Friday, 26th May 2023

બેડમીન્‍ટનઃ સિંધુ અને પ્રણોયે ચેમ્‍પિયનોને હરાવ્‍યા

નવી દિલ્‍હી :ેબેડ્‍મિન્‍ટન સ્‍ટાર પી.વી. સિંધુ તેમ જ શ્રીકાંત એન એચ. એસ.પ્રણોય કરવા સમ્‍પુરની મલેશિયા માસ્‍ટર્સસુપર -૫૦૦ ટુર્નામેન્‍ટમાં જીતીને કવોર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં હતાંસિંધુએ એલિમ્‍પિકસના બે મેડલ જીતી ચૂકેલી જાપાનની એયા ઓહોરીને ૪૦ મિનિટની અંદર ૨૧-૧૬ ૨૧-૧૧ થી હરાવી હતી. શ્રીકાંતનો થાઇલેન્‍ડના કુન્‍લાવુટ વિતિદસર્ન સામે ૨૧-૧૯, ૨૧૧૯ થી વિજય થયો હતો. પ્રણોય ઓલ ઇંગ્‍લેન્‍ડ ચેમ્‍પિયન શિપના વર્તમાન ચેમ્‍પિયન ચીનના યિેન ઝાન્‍ગને એક કલાક અને ૧૦ મિનિટ સુધી ચાલેલા મેચમાં ૧૩-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૧થી હરાવી દીધો હતો.

(4:07 pm IST)