ખેલ-જગત
News of Monday, 27th May 2019

નિયમ તોડવા પર બેટિંગ પક્ષ પર લાગવો જોઇએ ૭ રનોનો દંડઃ સચિનની પ્રતિક્રિયા

સચિન તેંડુલકરએ  કહ્યું છે કે મેચ દરમ્યાન જો બેટિંગ પક્ષ નિયત તોડે તો તેના પર ૭ રનોનો દંડ લગાવવો જોઇએ. ટી-ર૦ મુંબઇ લીગના બીજા સેમી ફાઇનલમાં એક બેટસમેન ખોટી રીતે સ્ટ્રાઇક લીધી હતી અને આઉટ થઇ ગયો હતો. જે પછી અમ્પાયરએ ડેડ બોલ ઠરાવી દઇ બેટસમેનોને ઙ્ગછોર બદલવા કહ્યું હતુ.

(11:30 pm IST)