ખેલ-જગત
News of Friday, 27th April 2018

ધોનીની સિકસર જોઈને ઉદાસ થઈ અનુષ્કા

ધોનીની સિકસરો જોઈને અનુષ્કા ઘણી ટેન્શનમાં હતી જેના ઘણા ફોટો વાયરલ થયા છે. છેલ્લી ઓવરોમાં ધોનીએ આક્રમક ઈનિંગ્સ રમીને ટીમને જીતાડી હતી.

(12:51 pm IST)