News of Friday, 27th April 2018
IPLમાં ૫ હજાર રન બનાવનાર પ્રથમ કેપ્ટન બન્યો ધોની, આક્રમક ઈનિંગ્સથી બનાવ્યા અનેક રેકોર્ડ
બીજા ક્રમે ગંભીર અને ત્રીજા સ્થાને વિરાટ છે
ધોની આઈપીએલના ઈતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. ધોનીએ આ ફોર્મેટમાં કેપ્ટન તરીકે અત્યાર સુધી ૫૦૧૦ રન બનાવ્યા છે. ત્યારબાદ ગૌતમ ગંભીરે (૪૨૪૨) સૌથી વધુ રન બનાવ્યા છે. ત્રીજા ક્રમાંકે બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી છે. જે અત્યાર સુધી ૩૫૯૧ રન બનાવી ચૂકયો છે.
(12:49 pm IST)