ખેલ-જગત
News of Thursday, 27th February 2020

સાક્ષીએ હરાવી સોનમે કન્ફર્મ કરી ઓલિમ્પિક કવોલફાયર્સની ટિકિટ

સાક્ષી મલિકને બીજી વાર હરાવીને સોનમ મલિકે ઓલિમ્પિક કવોલિફાયર્સની ૬ર કિલોગ્રામ કટેગરીમાં પોતાની સીટ કન્ફર્મ કરી છે. તેણે સાક્ષીને ૧-૨થી મહાત આપી હતી. સાક્ષીને હરાવ્યા પહેલાં સોનમે સરિતા મોરને ૩-૧થી મહાત આપી હતી. સોનમ ઉપરાંત ૭૬ કિલોગ્રામ કેટેગરીમાં કિરણે જીત મેળવી હતી.

(3:46 pm IST)