ખેલ-જગત
News of Tuesday, 26th November 2019

ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં દાખલ થનારી પહેલી ટીનેજર સ્વિમર બની હેત્વી શાહ

તાજેતરમાં યોજાયેલી ૧૨મી નેશનલ તક્ષશિલા ઓપન વોટર લૌન્ગ ડિસ્ટન્સસ્વિમિંગ કોમ્પિટિશનમાં હેત્વી શાહે સાતમો ક્રમાંક હાંસલ કર્યો છે. પટનાની ગંગા નદીમાં ૧૩ કિલોમીટરની ઓપન સ્વિમિંગ કરનાર હેત્વી ઇન્ડિયા બુકસ ઓફ રેકોડ્સમાં સ્થાન મેળવનાર દેશની પ્રથમ ટીનેજર બની છે.

(3:52 pm IST)