ખેલ-જગત
News of Wednesday, 26th September 2018

ભારતીય ક્રિકેટર યુવરાજસિંહની પત્નીએ હોલીવુડ ફિલ્મ 'હેરીપોર્ટર'માં કર્યું હતું કામ

 

મુંબઈ : જાણીને કદાચ નવાઈ લાગશે કે ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે બોલિવૂડમાં એન્ટ્રી કર્યા પહેલા હોલિવૂડની ફિલ્મ સિરીઝ હેરીપોર્ટરમાં પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યુ છે.

  હેઝલે મિસ ફિલ્ડ નામના ચેટ શોમાં પોતાની એક્ટિંગ કરિયર અંગે અનેક ખુલાસાઓ કર્યા હતા . તેણીએ કહ્યુ કે, તેણે હેરીપોર્ટર સિરીઝની 3 ફિલ્મો હોગવર્ટસ સ્ટૂડન્ટનો રોલ કર્યો હતો.

(9:42 pm IST)