News of Monday, 26th July 2021
ઈશાન કિશને ધોનીની યાદ અપાવી
પ્રથમ ટી-૨૦માં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને શ્રીલંકાના બેટ્સમેન શનકાનું લાજવાબ સ્ટમ્પીંગ કરી ધોનીની યાદ અપાવી હતી.
(3:38 pm IST)