ખેલ-જગત
News of Wednesday, 26th June 2019

વિલિયમસને બનાવ્યું બેટનું ગિટાર

નવી દિલ્હી: આઇસીસી ક્રિકેટ વિશ્વ કપમાં 32 બોલરો રમી ચુક્યા છે ન્યૂઝીલેન્ડની ટીમે અત્યાર સુધીમાં અપરાજિત થઈને કેપટન કેન વિલિયમસન વિશ્વ કપમાં સારી ફોર્મમાં નજર આવી રહ્યા છે અત્યારસુધીમાં વિલિયમસન 4 મેચોમાં 373 રન બનાવી ચુક્યા છે એવામાં કેન વિલિયમસન સોશિયલ મીડિયા પર ગિટાર વગાડતા નજરે પડી રહ્યા છે વિલિયમ્સને બતેનું ગિટાર બનાવ્યું છે અને તેમના આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે.

(6:33 pm IST)