ખેલ-જગત
News of Wednesday, 26th June 2019

ભુવનેશ્વરની એન્ટ્રી થતાં શમીની થશે એકિઝટ?

મેન્ચેસ્ટર : ભુવનેશ્વર કુમાર ફિટ થઈ ગયો હોવાથી હવે મોહમ્મદ શમીના ટીમમાં જગ્યા મળે કે કેમ એ એક સવાલ છે. ભુવનેશ્વર ફીટ ન હોવાથી અફઘાનિસ્તાન સામેની મેચમાં શમીના અગિયારમાં જગ્યા મળી હતી.

આ વર્લ્ડ કપની પહેલી મેચ માં હિટ-ટ્રીક વિકેટ લઈને શમીએ ધૂમ મચાવી હતી. જોકે ભુવનેશ્વર નેટ પ્રેકિટસ કરતો જોવા મળ્યો હોવાથી વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચ માં તે રમશે એવી આશા છે. જો ભુવનેશ્વર એન્ટ્રી થઈ તો શમી એકિઝટ શકય છે. જોકે ભુવનેશ્વર ને આરામ આપે સેમી ફાઇનલ માટે સાચવવામાં આવે એવું પણ બની શકે છે.

(1:38 pm IST)