News of Thursday, 26th May 2022
કે.એલ રાહુલ આઇપીએલની પ સીઝનમાં ૫૦૦ થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો
લખનૌ ભલે આઇપીએલ-૨૨માંથી બહાર નીકળી ગઇ હોય, પણ તેના કેપ્ટન રાહુલના નામે એક રેકોર્ડ નોંધાયો છે. રાહુલે ગત ૪ સીઝનમાં ૩ વાર ૬૦૦ ઉપર અને એકવાર ૫૦૦ ઉપર રન ફટકાર્યા છે. આ સીઝનમાં પણ રાહુલે ૫૧૬ રન બનાવ્યા છે. સતત ૫ સીઝનમાં ૫૦૦ થી વધુ રન બનાવનાર રાહુલ પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. જયારે ડેવીડ વોર્નરે ૨૦૧૪ થી ૨૦૨૦ સુધી સતત ૫૦૦ થી વધુ રન બનાવી ટોચ પર છે.
(4:07 pm IST)