ખેલ-જગત
News of Sunday, 26th May 2019

સ્પિરિટ ઓફ ક્રિકેટઃ કોહલીએ પાક કેપ્ટન સરફરાજથી હાથ મિલાવવા પર આઇસીસીની પ્રતિક્રિયા

મુંબઇ : આઇસીસીએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહમદથી હાથ મિલાવવાની તસ્વીર ટવિટર પર શેયર કરી કેપ્શન આપ્યું છે. સ્પિરિટ ઓફ ક્રિકેટ ( ખેલભાવના) આ તસ્વીર ર૦૧૯ વિશ્વકપના અભ્યાસ મેચ શરૂ થવા પહેલા કેપ્ટનોના મુલાકાતની છે. ભારત-પાકિસ્તાન મુકાબલા પર કોહલીએ કહ્યું અમારા માટે આ ફકત એક મેચ છે.

(12:52 pm IST)