ખેલ-જગત
News of Friday, 26th April 2019

ભારતના ૬ ખેલાડીઓ પહોંચ્યા એશિયન બોકિસંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં

ભારતના અમિત પંઘલ, કાવિન્દર બિશ્ત, દિપક સિંહ, આશિષ કુમાર, પૂજા રાની અને સીમરનજીત કૌર બેંગકોકમાં ચાલી રહેલી એશિયન બોકસીંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યા છે. જયારે શિવ થાપાએ રોમાંચક સેમી ફાઈનલમાં હારતા બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે.

(3:05 pm IST)