ખેલ-જગત
News of Friday, 26th February 2021

ઘરઆંગણે હવે ધોની કરતા કોહલી વધુ વિરાટ

અમદાવાદ : ત્રીજી ટેસ્ટની જીત વિરાટ કોહલીના નેતૃત્વમાં ઘરઆંગણે ૨૧ ટેસ્ટ જીતનાર મહેન્દ્રસિંહ ધોનીને પાછળ કેપ્ટન્સીમાં ભારત ઘરઆંગણે અઝરૂદ્દીનની કેપ્ટન્સીમાં ભારત ઘરઆંગણે ૧૩ ટેસ્ટ જીત્યુ હતું.

(3:57 pm IST)