News of Monday, 26th February 2018
ફલોર હરીફાઈમાં અરૂણા રેડ્ડી સાતમા અને આશિષકુમાર છઠ્ઠા સ્થાને
જીમ્નાસ્ટીકસ વર્લ્ડકપમાં વોલ્ટ હરીફાઈમાં બ્રોન્ઝ જીતી ઈતિહાસ રચનાર ભારતની અરૂણા રેડ્ડી મહિલાઓની ફલોર હરીફાઈના અંતિમ રાઉન્ડમાં સાતમા સ્થાને રહી હતી, તે ફરી સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી, જયારે કાંસ્યચંદ્રક વિજેતા આશિષ ૨૦૧૪માં એશિયાડમાં કાંસ્યચંદ્રક વિજેતા આશિષ કુમાર પણ અંતિમ રાઉન્ડમાં છઠ્ઠા સ્થાને રહ્યો હતો
(11:42 am IST)