News of Tuesday, 24th January 2023
રોહિત અને ગિલની શાનદાર સદી

હિટમેને માત્ર ૮૪ બોલમાં ૯ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૧૦૧ અને શુભમન ગીલે ૭૨ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૧૦૩ રન બનાવ્યા છે : રોહિત ૧૦૧ રન બનાવી આઉટ : ભારત ૨૬ ઓવરમાં ૨૧૨/૧
(4:17 pm IST)