ખેલ-જગત
News of Monday, 25th December 2017

બે વર્ષના અંતરાલ પછી ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કરશે દ.આફ્રિકાનો વિસ્ફોટક બેટ્સમેન ડિવિલિયર્સ

નવી દિલ્હી: ડક્ષિઇં આફ્રિકાનો વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સ બે વર્ષના અંતરાલ પછી ઝીમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચમાં રમતો જોવા મળશે.

જાન્યુઆરી 2016માં ઇંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટ મેચમાં રમી હતી અને ત્યાર બાદ એબીને ઇજા થવાના લીધે તેને ટેસ્ટ સિરીઝથી બહાર થઇ ગયો હતો.દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત દે-નાઈટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે આ દે નાઈટ મેચ ચાર દિવસ સુધી ચાલશે.

(5:32 pm IST)