News of Monday, 25th October 2021
વિરાટની ખેલદીલી
મેચ હાર્યા બાદ વિરાટે ખેલદીલી બતાવી હતી. પાકિસ્તાનના કેપ્ટન અને સાથી ખેલાડીને જીતના અભિનંદન પાઠવ્યા હતા.
(3:37 pm IST)
This page is printed from: http://www.akilanews.com/Sports_news/Print_news/25-10-2021/34609
મેચ હાર્યા બાદ વિરાટે ખેલદીલી બતાવી હતી. પાકિસ્તાનના કેપ્ટન અને સાથી ખેલાડીને જીતના અભિનંદન પાઠવ્યા હતા.