ખેલ-જગત
News of Tuesday, 25th September 2018

ક્રિકેટર દિપક ચાહર વન-ડે રમવાવાળો રર૩ મો ભારતીય ખેલાડી બન્યો

એશિયા કપમા અફધાનિસ્તાન વિરુદ્ધ સુપર-૪ મુકાબલામા ટીમમાં સામેલ થવાની સાથે દિપક ચાહર વન-ડે ક્રિકેટ રમવાવાળો રર૩ મો ભારતીય ખેલાડી બનશે. ર૬ વર્ષીય ચાહર હાલમાં જ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન ઇન્ડીયા 'એ' માટે સૌથી વધુ ૧૬ વિકેટ લીધેલ ચાહર આઇપીએલ મા ચેન્નાઇ સુપરકિંગ્સ ટીમ તરફથી રમે છે.

(12:18 am IST)