ખેલ-જગત
News of Saturday, 25th June 2022

ઓસ્‍ટ્રેલીયા છેલ્‍લી વન-ડે જીત્‍યું સિરીઝ શ્રીલંકાએ જીતીઃ ૨૯મીથી પ્રથમ ટેસ્‍ટ

ઓસ્‍ટ્રેલીયા છેલ્લી વન-ડેમાં ૬૩ બોલ બાકી રાખીને ૪ વિકેટે જીત્‍યું હતું. શ્રીલંકાના ૧૬૦ના જવાબમાં ઓસ્‍ટ્રેલિયાએ એલેકસ કેરીના અણનમ ૪૫ રનની મદદથી ૩૯.૩ ઓવરમાં ૬ વિકેટે ૧૬૪ રન બનાવ્‍યા હતા. શ્રીલંકા સિરીઝ ૩-૨થી જીત્‍યું છે. હવે ૨૯ જૂનથી પ્રથમ ટેસ્‍ટ રમાશે.

(4:31 pm IST)