News of Tuesday, 25th June 2019
જર્મનીમાં ફોરેસ્ટ કપમાં ભારતને 7 પદક મળ્યા
નવી દિલ્હી: ભારતની જુનિયર મહિલા મુક્કેબાજોને જર્મનીમાં આયોજિત પાંચમી ફોરેસ્ટ કપ 2019 ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરતા તેમને પાંચ સુવર્ણ પદક અને બે રજત પદક પોતાના નામે કરી લીધા છે. ભારતને ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ ટિમ માટે પસંદ કરવામાં આવી છે. 19થી 23 જૂન સુધી ચાલી રહેલ આ ટુર્નામેન્ટમાં તમન્નાએ 48,અંજુદેવીએ 50 ,નેહાએ 54 એચ એમ્બેસોરી દેવીએ 57 અને પ્રીતિ દહિયાએ 60 કિગ્રામા વર્ગમાં સુવર્ણ જીત્યું હતું.
(4:50 pm IST)