ખેલ-જગત
News of Tuesday, 25th June 2019

શાકિબે કરી યુવરાજ સિંહની બરાબરી

નવી દિલ્હી: બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને સોમવારના રોજ અહીંયા વિશ્વ કપના એક મેચમાં અર્ધશતક બનાવીઅહીંયા 62 રનોથી જીત હાસિલ કરી હતી અને શાકિબ પાંચ વિકેટ લઈને બીજા ખેલાડી બની ગયા છે અફઘાનિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશે 62 રનથી જીત મેળવી હતી શાકિબે 10 ઓવરમાં અંદાજે 29 રન આપીને 5 વિકેટ લીધી અને તેમને 51 રનથી મેચ પણ જીતીને મેન ઓફ મેચનો ખિતાબ મેળવ્યો છે અને સાથે તેમને યુવરાજની બરોબરી કરી છે.

(4:49 pm IST)