News of Saturday, 25th May 2019
ર૦૧૯ વિશ્વકપના બે મેચમાં નારંગી રંગની જર્સી પહેરી ભારતીય ટીમ રમી શકે છે
આઇસીસી આગામી ર૦૧૯ વિશ્વકપમાં ફૂટબોલની જેમ હોમ અને અવે જર્સીનો કોસેપ્ટ લાવવાની યોજના બનાવી રહી છે. જેમાં યજમાનને છોડી બાકી બધી ટીમો બીજી જર્સીમા પણ રમતી નજરે આવશે. જો આવું થાય તો ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચમા ભારતીીય ટીમ પારંપારીક નીલા રંગની જગ્યાએ નારંગી (ઓરેન્જ) રંગની જર્સીમાં દેખાશે.
(10:51 pm IST)