News of Saturday, 25th May 2019
એથલીટ હિમાદાસ ફર્સ્ટ ડીવીઝનથી પાસ કરી આસામ બોર્ડની ૧ર માની પરીક્ષા

એથલેટિકસ વિશ્વ ચેમ્પીયન ટ્રેક ઇવેન્ટમાં સ્વર્ણપદક જીતવાવાળી પ્રથમ ભારતીય હિમા દાસએ આસામ બોર્ડની ૧ર માની પરીક્ષા ફર્સ્ટ ડીવીઝનથી પાસ કરી લીધી છે. એમણે ફ્રેબુઆરીમાં એક વર્ષના ગેપ પછી ૧ર માની પરીક્ષા આપી હતી હિમાના પિતાએ ખુશી બતાવી છે કે ટ્રેનિંગ હોવા છતા તે ફર્સ્ટ ડીવીઝન લાવી છે.
(10:15 pm IST)