ખેલ-જગત
News of Friday, 24th May 2019

લાગે છે કે પિકચર હજુ બાકી છે : હરભજનના અભિનંદન પછી એમના પ્રદર્શન પર ગૌતમ ગંભીર

ગૌતમગંભીરએ પૂર્વી દિલ્લી સીટથી જીતવા પર હરભજનસિંહ દ્વારા અભિનંદન આપ્યા પછી ટવિટ કર્યુ છે કે ખૂબ ખૂબ ધન્યવાદ ભજજી પા આપની શુભકામનાઓ મારા માટે બહુ જ મારાપણુ રાખે છે. આશા છે જેટલું સંભવ થાય એટલા લોકોની જીંદગી બદલી નાખુ. એમણે આગળ લખ્યુ આઇપીએલમા  આપના પ્રદર્શનની ઝલક જોઇ ધુમાવ ઉછાલ બધુ હતુ લાગે છે પીકચર હજુ બાકી છે.

(12:07 am IST)