ખેલ-જગત
News of Monday, 25th March 2019

હૈદરાબાદ સામે જીત પછી આંદ્રે રડવા માંગતો હતોઃ શાહરૂખખાન

કોલકતા નાઇટ રાઇડર્સના સહ માલિક શાહરૂખખાનએ જણાવ્યું છે કે ઓલ - રાઉન્ડર આંદ્રે રસેલ રવિવારના આઇપીએલ-૧ર  મા સનરાઇજર્સ  હૈદરાબાદ સામે જીત મેળવ્યા પછી ચાહકોનો પ્યાર અને સપોર્ટ જોઇ રડવા માગતો હતો. શાહરૂખએ ટવિટ કર્યુ ફરી એમણે (રસેલ) નિર્ણય કર્યો કે મોટા બાળકો બધાની વચ્ચે રડતા નથી રસેલએ ૧૯ બોલમાં ૪૯ (અણનમ)  રન બનાવ્યા હતા.

(11:39 pm IST)