ખેલ-જગત
News of Thursday, 25th February 2021

ગેઇલનો ટી ર૦માં વધુ એક વર્લ્ડ રેકોર્ડ

પાકિસ્તાન સુપર લીગમાં ૬૮ રનની ઇનિંગ્સ સાથે સૌથી વધુ ૧ર દેશમાં ફીફટી ફટકારવાની કરી કમાલ, રોહિત શર્માને પાછળ રાખી દીધો

(3:55 pm IST)