ખેલ-જગત
News of Wednesday, 24th October 2018

પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં 700 અંક બનાવનાર પહેલો ખેલાડી રાહુલ ચૌધરી

નવી દિલ્હી: પ્રો કબડ્ડી લીગની અત્યારે છઠ્ઠી સીઝન ચાલી રહી છે અને લીગમાં રમી રહેલા ખેલાડી રાહુલ ચૌધરીએ ઇતિહાસ બનવી દીધો છે. તેને કબડ્ડી લીગમાં 700 નક પુરા કરનાર પહેલો કેહલદી બની ગયો છે રાહુલ પછી બીજા નંબર પર પ્રદીપ નરવાલ છે અને ત્યાર પછી અજય ઠાકુરનું નામ સૌથી વધુ રેન્ક બનાવનાર ખેલાડીમાં આવે છે.

(4:26 pm IST)