ખેલ-જગત
News of Wednesday, 24th October 2018

આઈસીસી મહિલા વનડે રેન્કિંગમાં પાકિસ્તાનની સના મીર બની નંબર વન બોલર

નવી દિલ્હી: આઈસીસી મહિલા વનડે રેન્કિંગમાં પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમની બોલર સના મીર નંબર વન બની ગઈ છે. તે ટોપ પર પોહ્ચનાર પહેલી પાકિસ્તાની મહિલા બોલર છે. સનાએ 663 રેટિંગ અંક સાથે ઓસ્ટ્રેલિયાની મેગન શટને પાછળ મૂકી દીધી. ભારતીય ઝૂલણ ગોસ્વામી 609 રેટિંગ સાથે પાંચમા નંબર પર છે

(4:24 pm IST)