ખેલ-જગત
News of Wednesday, 24th October 2018

સ્વિસ ઇન્ડોર ટેનિસ ટુર્નામેન્ટમાં ફેડરર બીજા રાઉન્ડમાં

નવી દિલ્હી:સ્વિસ ઇન્ડોર ટેનિસ ટુર્નામેન્ટમાં આઠ વખતના ચેમ્પિયન રોજર ફેડરરે સંઘર્ષ પૂર્ણ મુક્લબમાં જીત મેળવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. સર્બિયાના ફિલિપ ક્રજીનોવિચને ત્રણ સેટમાં 6-2,4-6,6-4થી હરાવીને ફેડરરે જીત નોંધાવી છે, બીજા રાઉન્ડમાં ફેડરરની ટક્કર યેન લેનાર્ડ સ્ટ્રફ  સાથે થશે જેને ઓસ્ટ્રલિયાના જાન મિલમેનને માત આપી.

(4:24 pm IST)