ખેલ-જગત
News of Thursday, 24th September 2020

ધોનીની સિકસરવાળો બોલ ફેન લઈ ગયો

ધોની રાજસ્થાન સામે છેલ્લી ઓવરમાં અસલી ટચમાં જોવા મળ્યો હતો અને સતત ત્રણ બોલમાં ત્રણ સિકસર ફટકારી હતી. તેની એક સિકસરમાં તો બોલ સ્ટેડિયમને પાર કરીને રસ્તા પર પડ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા એક યંગસ્સ્ટરની નજર એ બોલ પર જતા તે ખૂબ ખુશ થઈ ગયો હતો અને બોલ લઈને જતો રહ્યો હતો.

(2:56 pm IST)