ખેલ-જગત
News of Thursday, 24th September 2020

પોલાર્ડની ૧૫૦મી મેચઃ સ્પેશ્યલ ઓકશન માટે પોઝ આપ્યો

મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડની ગઈકાલની મેચ આઈપીએલની ૧૫૦મી મેચ હતી. મેચ પહેલા તેણે આ સ્પેશ્યલ ઓકશન માટેના ટી-શર્ટ સાથે પોઝ આપ્યો હતો.

(2:55 pm IST)