ખેલ-જગત
News of Wednesday, 24th July 2019

ઇતિહાસમાં પહેલી વખત લોર્ડસમા ટેસ્ટના પ્રથમ દિવસે લંચ પહેલા ઓલ આઉટ થયુ ઇગ્લેન્ડ

     લોર્ડસમા બુધવારના આયરલેન્ડ સામે ટેસ્ટમાં પ્રથમ ઇનિંગ્સ દરમ્યાન ઇગ્લેન્ડની આખી ટીમ ૮પ રનો માં જ આઉટ થઇ ગઇ.

     ઇતિહાસમાં પ્રથમશ વખત આવું થયુ છે જયારે ઇગ્લેન્ડ લોર્ડસમા  રમાઇ રહેલ ટેસ્ટના પહેલા જ દિવસે લંચ પહેલા ઓલ આઉટ થઇ ગઇ.

૧૦ દિવસ પહેલા જ આ મેદાન પર ઇગ્લેન્ડએ વિશ્વકપ જીત્યો હતો.

(11:51 pm IST)