ખેલ-જગત
News of Monday, 24th June 2019

પાકિસ્તાન પાસે સેમીફાઇનલમાં જવાનો સારો મોકોઃ મેચ જીતવા પર શોએબ અખ્તરે કરી ટીમની પ્રશંસા

પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તરએ પાકિસ્તાન દ્વારા વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ મેચ જીતવા પર કહ્યું છે કે પાકિસ્તાનની પાસે સેમી ફાઇનલમાં જવાનો સારો મોકો છે.

શોએબે કહ્યું છે કે ટીમએ કોઇપણ દબાણ વગર અને નિડર થઇ રમવાની જરુરત છે. એમણે પાછલા મેચને લઇને કહ્યું કે પાકિસ્તાનની બોલિંગ ખૂબ જ સારી હતી.

શોએબ અખ્તરે આજમને કહ્યું આપણોે આદર્શ કોહલીની જેમ રમતા શીખો.

 

(11:08 pm IST)