News of Monday, 24th June 2019
અમે તો ડૂબ્યા છીએ સનમ, તને પણ લઇ ડૂબીશું: બાંગ્લાદેશને અફઘાનિસ્તાનના કેપ્ટનનો સંદેશ
અફઘાનિસ્તાનના કેપ્ટન ગુલબદીન નઇબથી જયારે ર૦૧૯ વિશ્વકપમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાનાર મેચને લઇ એપ્રોચ બારામા પુછવામા આવ્યું તો એમણે કહ્યું અમે તો ડૂબેલા છીએ સનમ તને પણ લઇ ડૂબીશુ.
૬ માંથી ૬ હારની સાથે પોઇન્ટ ટેબલમાં અફઘાનિસ્તાન છેલ્લે જયારે પ અંક સાથે બાંગ્લાદેશ છઠ્ઠા સ્થાન પર છે.
(11:04 pm IST)