ખેલ-જગત
News of Monday, 24th June 2019

ન્યુઝીલેન્ડમાં ફલાઇટ મોડી ઉપડી કારણ યાત્રી વિશ્વકપ મેચ જોતા હતા

ન્યુઝીલેન્ડમાં શનિવારના એક ફલાઇટ મોડી ઉપડી કારણ એના યાત્રીઓ અને અધિકારીઓ વેસ્ટ ઇન્ડિઝ વિરૃદ્ધ ન્યુઝલેન્ડનો વિશ્વકપ મેચ પુરો રમાઇ જાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું હતુ.

વિમાનમાં બેસી ચુકેલ અધિકતર યાત્રી લાઇવ મેચ જોઇ રહ્યા હતા અને કેપ્ટનને એન્જીન શરૃ કરતા પહેલા એક જ અવાજમૉ ઇન્તજાર કરવા કહ્યું હતુ.

(10:59 pm IST)