News of Tuesday, 24th May 2022
કુસાલ મેન્ડિસ છાતીમાં દુઃખાવા બાદ હોસ્પિટલમાં
નવી દિલ્હી : શ્રીલંકાના વિકેટકીપર બેટર કુસાલ મેન્ડિસને બંગલાદેશ સામેની બીજી ટેસ્ટમાં લંચ પહેલાં મેદાન પર છાતીમાં દુખાવો શરૂ થતા તેને ઢાકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઇસીજીના રિપોર્ટ મુજબ મેન્ડિસને છાતીના સ્નાયુઓમાં જ દુઃખાવો હોવાનું મનાય છે.
(3:07 pm IST)