ખેલ-જગત
News of Wednesday, 24th April 2019

ધોની દ્વારા સ્ટંમ્પ થયા વોર્નરઃ અમ્પાયરના નિર્ણયનો ઇન્તજાર કર્યા વગર ચાલ્યા ગયા

આઇપીએલ  ર૦૧૯ મેચમા મંગળવારના હરભજનસિંહની બોલિંગ પર ચેન્નઇ સુપર કિંગ્સના વિકેટકીપર-કેપ્ટન એમ.એસ. ધોનીએ ઝટકામા સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નરને સ્ટંમ્પ કર્યા. વોર્નર બોલને જોયા વિના ઘુમાવીને મારવાના ચકકરમા પગ બહાર કાઢી ચુકયા હતા. આ પછી અમ્પાયરના નિર્ણયનો ઇન્તજાર કર્યા વગર જ ચાલ્યા ગયા હતા.

(12:05 am IST)