ખેલ-જગત
News of Wednesday, 24th April 2019

રેસલર બજરંગ ગોલ્ડ જીતીને બન્યો એશિયન ચેમ્પિયન

કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સના ચેમ્પિયન રેસલર બજરંગ પુનિયાએ કઝાખસ્તાનના સયાટબેક ઓકાસોવને પુરૂષોની ૬૫ કિલો ફ્રી - સ્ટાઈલ કેટેગરીની રોમાંચક ફાઈનલમાં ૧૨-૭થી હરાવીને ફરી એક વખત એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(4:03 pm IST)