ખેલ-જગત
News of Wednesday, 24th April 2019

ફોર્મમાં આવી ગયેલી બેન્ગલોર આજે પંજાબની પાર્ટી બગાડી શકે

બેંગ્લોર : પ્લે-ઓફ રાઉન્ડમાં પહોંચવા માટે પાંચમા ક્રમે રહેલી પંજાબે મોડેથી જીતવાનું શરૂ કરનાર બેન્ગલોરની ટીમને હરાવવી પડશે. કોહલીની ટીમે પાછલી મેચમાં ચેન્નઈને એક રનથી પરાજય ચખાડીને રોમાંચક જીત મેળવી હતી.

(4:01 pm IST)