News of Tuesday, 23rd April 2019
આઇપીએલ ફાઇનલ સ્થળ બન્યાના થોડા કલાક પછી તેજ હવાઓથી હેદરાબાદ સ્ટેડિયમ ક્ષતિગ્રસ્ત
આઇપીએલ ર૦૧૯ ના ફાઇનલ મેચનું સ્થળ બનાવ્યાના થોડા કલાકો પછી હૈદરાબાદમાં આવેલ રાજીવગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના હિસ્સાને તેજ હવાથી નુકસાન થયુ છે. સ્ટેડિયમના સાઉથ એંડ પર આવેલ કેનોપી (છત્ર) નો એક મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થયેલ છે. પણ કોઇ ઘાયલ થયુ નથી. દર્શકોનો બચાવ કરવા માટે ર૦૧ર મા કેનોપી લગાવવામા આવેલ.
(12:01 am IST)