ખેલ-જગત
News of Tuesday, 24th April 2018

નડાલે 11મી વાર રેકોર્ડ તોડીને બન્યા મોંટે કાર્લા માસ્ટર્સ

નવી દિલ્હી: વિશ્વના નંબર વન ખેલાડી સ્પેનના રાફેલ નડાલને ક્લે કોર્ટ પર પોતાની બાદશાહત ફરીથી સાબિત કરવાની નોબત આવી અને તેમાં તેને જાપાનના કેઈ નિશિકોરીને હરાવીને 11મી વાર મોટૅ કાર્લો માસ્ટર્સનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે શીર્ષ વરિય નડાલે ફ્રેન્ચ ઓપનથી પહેલા ક્લે કોર્ટ ખિતાબ જીતીને ફરીએકવાર પોતાની જાતને ખુબજ પ્રબળ દાવેદાર તરીકે સાબિત કરી દીધો છે અને તે દસમી વાર ચેમ્પિયન બની ચુક્યો છે.

(5:49 pm IST)