ખેલ-જગત
News of Tuesday, 24th April 2018

મુંબઈ સામે ભુવનેશ્વર કુમાર નહીં રમે

આઈમાં આજે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે મેચ થશે. એમાં હૈદરાબાદ વતી બોલર ભુવનેશ્વર કુમાર નહીં રમે કેપ્ટન કેન વિલિયમસને જણાવ્યું હતું કે 'બેક ઈન્જરીને કારણે ભુવનેશ્વર કુમાર આ મેચમાં નહીં હોય. શિખર ધવન ફિટ થઈ રહયો છે અને તે રમી શકે એવી શકયતા છે. જોકે યુસુફ પઠાણ ૧૦૦ ટકા ફિટ નથી.'

(4:32 pm IST)