ખેલ-જગત
News of Tuesday, 24th April 2018

રાજસ્થાનને જીત અપાવનારા કૃષ્ણપ્પા ગૌતમને ક્રિકેટ બોર્ડે કરી હતી સજા

કર્ણાટક પ્રીમિયર લીગમાં રમવા માટે તેણે દુલીપ ટ્રોફીની મેચો છોડી દીધી હતી

(4:32 pm IST)