ખેલ-જગત
News of Tuesday, 24th April 2018

કામ ચેરિટીનું

 કલકત્તા નાઈટ રાઈડર્સ ટીમના ખેલાડીઓ કુલદીપ યાદવ, વિનય કુમાર અને ઈશાંક જગ્ગી એક હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને બાળદર્દીઓને મળ્યા હતા.

(4:28 pm IST)