News of Saturday, 24th February 2018
એટીપી વિશ્વ ટુર ટુર્નામેન્ટમાંથી બહાર થયો બોપન્ના
નવી દિલ્હી: ભારતીય ખિલાડી રોહન બોપન્ના અને ડીવીજ શરન હાર્યા પછી એટીપી ટુર ટુર્નામેન્ટથી બહાર થઇ ગયા છે.
બીજી વ્રિયતા બોપન્ના અને એડુઆર્દ રોજર-વેસેલિનને ઓપન 13 પ્રોવેન્સથી સેમિફાઇનલમાં માર્ક્સ ડેનિએલ અને ડોમિનિક ઇન્ગલોટની ચોથી વરિયર જોડીથી માત્ર 51 મિનિટમાં 1-6,4-6થી હાર મળી હતી. ફ્રાન્સના માર્સેલમાં ચાલી રહેલ 718,810 યુરો ઈનામની રાશિના હાર્ડ કોર્ટ ટૂર્નામનેતમા એકમાત્ર ભારતીય ખિલાડી હતો.
(4:13 pm IST)