ખેલ-જગત
News of Friday, 23rd November 2018

ટેનિસમાં ફિક્સિંગ માટે બ્રાસીયાલી પર લાગ્યો આજીવન પ્રતિબંધ

નવી દિલ્હી: વિશ્વમાં 96મી રેન્કિંગના પુરુષ યુગલ ખેલાડી ઇટલીના ડેનિએલ બ્રાસીયાલીને ટેનિસ મેચોમાં ફિક્સિંગ દોશી સાબિત થતા તેના પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સિવાય તેને દોઢ લાખ ડોલરનો દણ્ડ પણ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

40 વર્ષીય ડેનિએલએ એપ્રિલ 2011માં સ્પેનમાં યોજાયેલ એટીપી વર્લ્ડ ટુર 500માં મેચ ફિક્સિંગમાં આરોપી સાબિત થયો અને તેને બાર્સીલોના ઓપનના યુગલ મેચોમાં સટ્ટેબાજીમાં મદદ કરી હતી.

 

(5:19 pm IST)