News of Friday, 23rd November 2018
વિન્ડીઝને હરાવી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ ફાઈનલમાં
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૪૨ રન બનાવ્યા : જવાબમાં વિન્ડીઝની વુમન્સ ટીમ માત્ર ૭૧ રનમાં જ ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો ૭૧ રને વિજય થયો છે અને ટીમ ફાઈનલમાં પહોંચી છે
(3:10 pm IST)