ખેલ-જગત
News of Tuesday, 23rd October 2018

WWE રેસલર રોમન રેન્જને 11 વર્ષમાં બીજી વખત કેન્સર

નવી દિલ્હી: ડબ્લ્યુડબ્લ્યુઇના સૌથી લોકપ્રિય રેસલરમાંથી એક રોમન રેન્જને બ્લડ કેન્સરનો ફરી એકવાર હુમલો આવ્યો છે તેને 11 વર્ષ, બીજી વખત થયું . રોમને તેના ફેન્સને વાતની માહિતી આપીને પોતાના માટે પ્રાથર્ના કરવા કહ્યું છે

રોમને વધુમાં જણાવ્યું કે મને 22 વર્ષની ઉંમરમાં મારી ટક્કર બ્લડ કેન્સર જેવી બીમારી સામે થઇ હતી જેની સામે હું જીતી ગયો હતો અને ફરી એકવાર હું તેની સામે ટક્કર લેવા જય રહ્યો છે. મને લાગે છે કે મારે હવે બધાથી માફી આંગી લેવી જોઈએ.

 

(4:12 pm IST)